આ ઓઇલનું મસાજ ફેસ માટે ઉત્તમ છે

નારિયેળ તેલ ફેસ મસાજ માટે ઉત્તમ છે

આ તેલ ડાઘ ધબ્બાને દૂર કરે છે

ઓલિવ ઓઇલ પણ ઉત્તમ છે

તે ચહેરા પર પ્રાકૃતિક નિખાર આપશે

બદામ તેલ સ્કિનની દરેક સમસ્યા કરશે દૂર

સૂતા પહેલા રોજ ચહેરા પર તેનાથી માલિશ કરો

ઓઇલ મસાજથી સર્કયુલેશન સુધરશે

એજિંગ સાઇનને પણ ઓછા કરે છે