સાઉથ એકટ્રેસ રેબા સોશિયલ મીડિયા પર ફેમસ છે ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયન ફોલોવર્સ છે રેબાએ બોયફ્રેન્ડ જોમૈન સાથે 9 જાન્યુઆરીએ કર્યો લગ્ન બંને હાલ માલદિવમાં હનિમૂન ટ્રીપ પર છે એક્ટ્રેસે માલદિવ ટ્રીપની તસવીરો કરી છે પોસ્ટ રેબાએ સમદ્ર કિનારાની રોમેન્ટીક ફોટો કરી પોસ્ટ સોશિયલ મીડિયા રેબાના લૂકની થઇ રહી છે પ્રશંસા કોઇ તેને ગોર્જિયશ, ક્યૂટ તો બ્યુટીફુલ કહી રહ્યાં છે ટૂંક સમયમાં તેમની ફિલ્મ એફઆરઆઇ થશે રીલિઝ એક્ટ્રેસને બિગિલ ફિલ્મથી મળી સફળતા