ભારતના 5 પ્રાચીન મંદિર સામે લાલ કિલ્લો અને તાજમહેલ પણ ફેલ

પ્રથમ મંદિર બૃહદેશ્વર છે, જે તમિલનાડુના તંજાવુરમાં આવેલું છે

આ મંદિરનું નિર્માણ ચૌલ વંશના શાસક રાજા ચૌલે કરાવ્યું હતું

હોયસલેશ્વર મંદિર કર્ણાટકના હોલેબિદુ નામની જગ્યાએ આવેલું છે

આ મંદિરનું નિર્માણ 12મી સદીના સમયે વિષ્ણુવર્ધનના શાસનમાં થયું હતું

ઓડિશાના પુરી જિલ્લામાં વિશ્વ પ્રસિદ્ધ કોણાર્ક સૂર્ય મંદિર આવેલું છે

આ મંદિરનું નિર્માણ 13મી સદીમાં કરવામાં આવ્યું હતું

મધ્યપ્રદેશના મુરૈના સ્થિત ચૌસઠ યોગિની મંદિર પણ જાણીતું છે

આ મંદિરનું નિર્માણ ઈસ. 1323માં કચ્છપ રાજાએ કરાવ્યું હતું

હમ્પી મંદિર કર્ણાટકમાં આવેલું છે, જેનું નિર્માણ રાજા કૃષ્ણદેવ રાયના શાસનમાં થયું હતું