મુકેશ રાવલે રામાયણમાં વિભીષણની ભૂમિકા ભજવી હતી

મુકેશ રાવલનું નિધન 15 નવેમ્બર, 2016ના રોજ થયું હતું

દારા સિંહે રામાયણમાં પવનપુત્ર હનુમાનની ભૂમિક ભજવી હતી

દાર સિંહનું નિધન 12 જુલાઈ 2012ના રોજ થયું હતું

લલિતા પવારે રામાયણમાં મંથરાનો રોલ ભજવ્યો હતો

લલિતા પવારનું નિધન 24 ફેબ્રુઆરી, 1998ના રોજ થયું હતું

રામાયણમાં મેઘનાથનો રોલ ભજવનારા વિજય અરોડાનું નિધન 2 ફેબ્રુઆરી 2007ના રોજ થયું હતું

રામાયણમાં રાવણનું પાત્ર ભજવનરા એક્ટર

રામાયણમાં રાવણનું પાત્ર ભજવનરા એક્ટર અરવિંદ ત્રિવેદીનું નિધન 6 ઓક્ટોબર 2021ના રોજ થયું હતું

રામાયણમાં સુગ્રીવનું પાત્ર ભજવનારા એક્ટર શ્યામ સુંદર કલાનીનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે

તેમણે 6 એપ્રિલ 2023ના રોજ દુનિયાને અલવિદા કહ્યું હતું