કાંજીવરમ ક્વિન છે અભિનેત્રી રેખા રેખાની કાંજીવરમ સાડી રહે છે ચર્ચામાં અલગ અલગ ડિઝાઇનની કાંજીવરમમાં જોવા મળે છે રેખા કાંજીવરમ ક્વિનનો લૂક લોકોને પ્રભાવિત કરી દે છે. લાઇમ ગ્રીન કલરની કાંજીવરમમાં રેખાનો ગોર્જિયશ લૂક પર્પલ એન્ડ ગ્રીન કાંજીવરમમાં રેખાનો અદભૂત લૂક ગોલ્ડન સાડી વિથ હેવી જ્વેલરીમાં રેખાની ખૂબસૂરતી રેખાનો આ લૂક ઘાયલ કરી દે છે. રેખા પાસે એકથી એક ચઢિયાતી કાંજીવર સાડીનું કલેકશન