જેમણે પણ ધરતી પર જન્મ લીધો છે તેમનું મૃત્યુ નિશ્ચિત છે

ગરુડ પુરાણમાં જન્મથી લઈ વ્યક્તિના મૃત્યુ અને મૃત્યુ બાદની સફર અંગે જણાવવામાં આવ્યું છે

ગરુડ પુરાણ અનુસાર વ્યક્તિના મૃત્યુ પહેલા તેને કેટલાક સંકેત મળે છે, આવો જાણીએ શું સંકેત મળે છે

ગરુડ પુરાણ અનુસાર વ્યક્તિના મૃત્યુ પહેલા તેને કેટલાક સંકેત મળે છે, આવો જાણીએ શું સંકેત મળે છે

ગરુડ પુરાણ મુજબ, મૃત્યુ પહેલા વ્યક્તિને



પાણીમાં તેનો પડછાયો દેખાતો નથી



જે વ્યક્તિનું મૃત્યુ નજીક હોય છે તેને આસપાસ પિતૃઓ હોવાનો અહેસાસ થાય છે

મૃત્યુ પહેલા વ્યક્તિને તેનું નાક દેખાવાનું બંધ થઈ જાય છે



મૃત્યુ પહેલા વ્યકિતને ચંદ્રની આસપાસ કાળો ડાઘ દેખાવા લાગે છે

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે