આજે દેશમાં દિવાળીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે, દિવાળીના દિવસે લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે રોજ ગાયને તાજી રોટલી બનાવીને ખવડાવો, તેનાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે, ધનની સમસ્યાનું સમાધાન મળે છે તુલસીમાં લક્ષ્મીજીનો વાસ હોય છે, રોજ સાંજે તુલસીને ઘીનો દીવો કરવાથી આર્થિક તંગીથી છુટકારો મળે છે એકાદશી પર વિષ્ણુને દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે મા લક્ષ્મીની કૃપા મેળવવા શુક્રવારની રાત્રે સૂક્તનો પાઠ કરવો જોઈએ, જે ધન પ્રાપ્તિનો અચૂક ઉપાય છે અમાસ કે પૂનમના દિવલે કાળી કિડીને લોટમાં ખાંડ ઉમેરીને ખવરાવો, આ ઉપાય દેવા મુક્તિ માટે કારગર છે પૈસાની તંગીથી મુક્તિ માટે 7 મુખી રૂદ્રાશ પહેરી શકો છો. તેમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે દેવી લક્ષ્મીને ખુશ કરવા માટે ખીરનો ભોગ લગાવીને 7 કન્યાને વહેંચી દો શુક્રવારે લક્ષ્મી ચાલીસાનો પાઠ કરો