ભારતમાં નદીઓનું ધાર્મિક, સાંસ્કૃતિક અને આર્થિક મહત્વ રહ્યું છે કહેવાય છે આ નદીઓમાં સ્નાન કરવાથી તમામ પાપોથી મુક્તિ મળી જાય છે પરંતુ શું તમે ક્યારેય શ્રાપિત નદીઓ અંગે સાંભળ્યું છે જો ન સાંભળ્યું હોય તો ચાલો આજે અમે તમને ભારતની આ શ્રાપિત નદીઓ અંગે જણાવીશું કર્મનાશ નદી બિહારની મુખ્ય નદી પૈકીની એક છે જે લોકો આ નદીને સ્પર્શ કરે છે તેમના બનેલા કામ પણ બગડી જાય છે ચંબલ નદી અંગે કહેવાય છે કે તે અનેક જાનવરોના લોહીથી ઉત્પન્ન થઈ છે ફાલ્ગુ નદીમાં દર વર્ષે લાખો લોકો પિંડદાન અને શ્રાદ્ધ કરવા આવે છે અહીંયાના લોકો નદીને દેવી નહીં પરંતુ શ્રાપિત માને છે કોસી નદીને શોક નદીના નામથી ઓળખવામાં આવે છે