હિન્દુ ધર્મમાં દીપક પ્રગટાવવો ખૂબ શુભ માનવામાં આવે છે

દરેક શુભ કાર્યમાં ઘી, સરસવ, ચમેલી અને તલના તેલનો દીવો કરવામાં આવે છે

તો આવી જાણીએ કઈ દિશામાં અને ક્યાં તેલનો દીવો પ્રગટાવવો જોઈએ

ધાર્મિક માન્યતા અનુસાર તલના તેલનો દીવો ઘરના મંદિરમાં પ્રગટાવવો શુભ હોય છે

હંમેશા તલનો દીવાને દેવી-દેવતાની જમણી બાજુ જ પ્રગટાવો, તો જ લાભ થશે

દરરોજ પૂજા દરમિયાન તલના તેલનો દીવો કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે

પૂજા દરમિયાન તલનો દીવો ન બૂઝાય તેનું ધ્યાન રાખો, નહીંતર અશુભ માનવામાં આવે છે

જે ઘરમાં તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાંની તમામ પરેશાનીઓ દૂર થાય છે

તલના તેલનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે