નાના પડદાની 'ગંગુબાઈ' એ પોતાના જોક્સ અને કોમિક ટાઈમિંગથી બધાને હસાવ્યા હતા બાળપણમાં ગોળમટોળ દેખાતી સલોની ડૈની આજે ઘણી મોટી થઈ ગઈ છે 'કોમેડી સર્કસ'માં જોવા મળેલી સલોનીનું ટ્રાન્સફોર્મેશન જોઈને લોકો દંગ છે સલોનીની ગ્લેમરસ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ચર્ચાનો વિષય બની છે 'ગંગુબાઈ'નું આખું નામ સલોની ડૈની છે. તે 20 વર્ષની છે સલોનીએ માત્ર આઠ મહિનામાં લગભગ 22 કિલો વજન ઘટાડ્યું છે સલોનીએ માત્ર 3 વર્ષની ઉંમરે એક્ટિંગ અને ટીવી શો શરૂ કર્યા હતા પરંતુ આજે તે ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે. સલોની તેના પાત્ર 'ગંગુબાઈ'થી ઘર-ઘર ફેમસ થઈ ગઈ હતી. All Photo Credit: Instagram