સાપે ડંખ માર્યા બાદ લોકોની જિંદગી ખતરામાં પડી જાય છે લોકોની જિંદગી બચાવવામાં સાપના ઝેરનો પણ ઉપયોગ થાય છે લોકોની જિંદગી બચાવવામાં સાપના ઝેરનો પણ ઉપયોગ થાય છે કેન્સર અલઝાઇમર હૃદયરોગનો હુમલો પાર્કિંસન રોગની સારવારમાં પણ સાપના ઝેરનો ઉપયોગ થાય છે કેટલાક સાપનું ઝેર બ્લડ પ્રેશર અને બ્લોડ ક્લોટિંગને પ્રભાવિત કરે છે આ ઝેરનો ઉપયોગ નવી દવાઓ વિકસાવવા માટે પણ કરવામાં આવી શકે છે તેનાથી અનેક બીમારીના સારવાર માટે રિસર્ચ પણ ચાલી રહ્યું છે