એક મહિનો જંક ફૂડ ન ખાવ તો શું થશે? આજકાલ માટોભાગના લોકો જંકફૂડના શોખીન કેટલાક લોકો રોજ જંક ફૂડ ખાઇ છે જંક ફૂડમાં સેચૂરેટેડ ફેટ હોય છે જંક ફૂડમાં એક્સ્ટ્રા સુગર પણ હોય છે જંકફૂડમાં પુષ્કળ કેલેરી હોય છે. નાની ઉંમરે ડાયાબિટિસનું વધે છે જોખમ બોડીમાં ફેટ જમા થવા લાગે છે મોટાબોલિઝમ ખરાબ થાય છે વેઇટ વધવાનું મુખ્ય કારણ બને છે ન ખાવાથી આ તમામ જોખમ ટળે છે