રિયા ચક્રવર્તીનો ખૂબસૂરત એથનિક લૂક્સ

રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ સોશિયલ મીડિયાથી દૂર થઇ ગઇ હતી

ફરી રિયા સોશિયલ મીડિયા પર એક્ટિવ થઇ છે અને તેને ફોટો –વીડિયો પોસ્ટ કરે છે

રિયા ચક્રવર્તીએ સોશિયલ મીડિયા પર ગ્લેમરશ તસવીરો શેર કરી છે

રિયા ફરહાન અને શિબાનીના લગ્નમાં હાજર રહી હતી

અહીં તે એથનિક ડ્રેસમાં તેના જૂના અંદાજમાં જોવા મળી

રિયા ચક્રવર્તીએ યેલો ચોલી સૂટમાં મેચિંગ શ્રગ કેરી કર્યું હતું

આ ટ્રેડિશનલ લૂક્ સાથે લોન્ગ એરિંગથી લૂક કમ્પલિટ કર્યો

આ પહેલા પણ દેશી લૂકમાં જોવા મળી હતી રિયા ચક્રવર્તી

બેસ્ટ ફ્રેન્ડના લગ્નમાં આપ પણ આ લૂક્સ કરી શકો છો કેરી