પ્રિયંકા ચોપરાની નેટવર્થ 734 કરોડ રૂપિયા છે.



કરીના કપૂર ખાન 412 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે



દીપિકા પાદુકોણની નેટવર્થ 225 કરોડ રૂપિયા છે.



એક્ટ્રેસ કેટરિના કૈફ 220 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે



એક્ટ્રેસ ઐશ્વર્યા રાય 227 કરોડ રૂપિયાની માલિક છે.



એક્ટ્રેસ કાજોલની નેટવર્થ 180 કરોડ રૂપિયા છે.



અનુષ્કા શર્માની નેટવર્થ 220 કરોડ રૂપિયા છે.



માધુરી દિક્ષિત 35 મિલિયન ડોલરની સંપત્તિની માલિક છે.



શિલ્પા શેટ્ટી 18 મિલિયન ડોલરની સંપત્તિની માલિક છે.



બિપાશા બાસુની નેટવર્થ 15 મિલિયન ડોલર છે.