ફટકડીના આ પ્રયોગથી આપ આર્થિક તંગી દૂર કરી શકશો ધન લાભ માટે ન્હાવાના પાણીમાં થોડી ફટકડી નાખો આ પ્રયોગથી આર્થિક સમસ્યાઓ દૂર થશે બિઝનેસમાં ફાયદો ન થતો હોય તો કરો આ પ્રયોગ કાળા કપડામાં ફટકડી બાંધીને દુકાની બહાર બાંધો ઘરમાં કે ઓફિસમાં વાસ્તુ દોષ હોય તો ઘર-ઓફિસના ખૂણામાં વાટકીમાં ફટકડી મૂકો ઘરની બારીમાં ફટકડી મુકવાથી પણ થાય છે લાભ નકારાત્મક ઊર્જા ઘરની અંદર નથી આવતી