ન્યાસા ડીપ નેકલાઇન ગ્રીન ક્રોપ ટોપમાં સ્ટનિંગ લાગી રહી છે



ન્યાસા ઇન્ડસ્ટ્રીમાં સૌથી પોપ્યુલર કિડ્સમાંની એક છે



બ્લેક કલરના આઉટફિટમાં ન્યાસા ગોર્જિયલ લૂકમાં જોવા મળી હતી.



અજય દેવગણની દીકરી ન્યાસા દેવગણ ઇન્ટરનેટ સેન્સેશન બની ગઇ છે



ન્યૂડ ગ્લોસી મેકઅપ અને ઇન્ટેન્સ મસ્કારામાં ન્યાસા હોટ લાગી રહી છે



ન્યાસાની સ્ટાઇલ અને તેના લૂક ફેન્સ પસંદ કરી રહ્યા છે



એક યુઝરે ન્યાસાની તુલના તેની માતા કાજોલ સાથે કરી હતી



અન્ય એક યુઝરે લખ્યું કે ન્યાસા બોલિવૂડ ડેબ્યુ માટે તૈયાર છે



ન્યાસાની ગ્લેમરસ તસવીરો ઇન્ટરનેટ પર છવાયેલી રહે છે



તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.