ઉર્ફી જાવેદપોતાની અજીબો-ગરીબ ફેશન સેંસને લઈને ચર્ચામાં હમણાં જ ઉર્ફીએ એક બેકલેસ ટોપ પહેરીને ચર્ચા જગાવી ઉર્ફી હંમેશા પોતાની ફેશન સ્ટાઈલને લઈને ટ્રોલ્સના નિશાના પર પોતાના ઈંસ્ટા પેજ પર એક્ટિવ રહે છે ઉર્ફી હવે ઉર્ફીએ બેકલેસ ટોપ સાથે બ્રાઉન કલરની પેંટ પહેરી ઉર્ફીનો આ અંદાજ પણ ઘણા લોકોને ગમ્યો કેટલાક લોકોએ ઉર્ફીને બે પેન્ટ માટે ટ્રોલ પણ કરી ઉર્ફી આ અંદાજમાં કાતિલ લાગી રહી છે ઉર્ફી જાવેદ ફેશન અને દેખાવ પર અવનવા પ્રયોગ કરે છે તમામ ફોટો ઈંસ્ટાગ્રામ પરથી લેવાઈ છે.