અલાયના ટૂંક સમયમાં ભોજપુરી સિનેમામાં ડેબ્યૂ કરવા જઈ રહી છે

અલાયના દત્તા તેના ફેશન સ્ટેટમેન્ટ અને ગ્લેમરસ લુકના કારણે લોકોને પસંદ આવી રહી છે.

ફિલ્મો પહેલા સોશિયલ મીડિયા પર લોકો તેને પસંદ કરવા લાગ્યા છે.

એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડનેસથી લોકોના હોશ ઉડાવી રહી છે.

ઈન્સ્ટાગ્રામ પર અલાયના દત્તાની બિકીનીમાં અનેક તસવીરો છે.

અલાયના બિકીની અને બ્રેલેટમાં તેના ટોન ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

અભિનેત્રી-મૉડલ અલાયનાના ઇન્સ્ટાગ્રામ પર 321K ફોલોઅર્સ છે

અલાયના ફિલ્મ ‘સુરક્ષા’થી ભોજપુરીમાં ડેબ્યૂ કરશે. તેની સાથે અભિનેતા યશ કુમાર જોવા મળશે.