રૂબીનાએ તાજેતરમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે .

રૂબીનાએ સાડીમાં તેની સુપર સિઝલિંગ તસવીરો શેર કરી છે.

સાડીમાં પણ રૂબીનાનો લુક ખૂબ જ સેક્સી અને સિઝલિંગ છે.

રૂબિના તેના નવા ફોટોઝમાં લાઇટ પર્પલ કલરની ડબલ શેડવાળી સાડીમાં જોવા મળી રહી છે.

સાડી સાથે બ્લેક કલરનું સ્ટ્રેપલેસ બ્લાઉઝ કેરી કર્યું છે, જેમાં સિલ્વર સ્ટોન વર્ક છે.

રૂબીનાની સાડીનું બ્લાઉઝ ખરેખર બોલ્ડ અને સુંદર છે, જે તેના સમગ્ર લુકને હાઈલાઈટ કરી રહ્યું છે.

અભિનેત્રીએ પિંક ન્યૂડ લિપસ્ટિક લગાવી છે. આ સાથે, તેણે મસ્કરા અને ચમકદાર આઈલાઈનર સાથે તેના દેખાવને ગ્લેમ ટચ આપ્યો છે.

અભિનેત્રીના ફોટાને 1 કલાકમાં હજારો લોકોએ લાઈક કર્યો છે.

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.