ઇવાના નોલ ભૂતપૂર્વ મિસ ક્રોએશિયા છે.

ઇવાના નોલ ભૂતપૂર્વ મિસ ક્રોએશિયા છે.

હાલમાં તે એક મોડલ છે જે પોતાનું ફિટ બોડી બતાવવા માટે ટૂંકા કપડા પહેરવાનું પસંદ કરે છે

કતારમાં તેના તાજેતરના પોશાકને કારણે તેના માટે વિવાદ સર્જાયો છે.

આ પહેલીવાર નથી કે જ્યારે ઇવાના તેના રિવિલિંગ કપડાંને કારણે ચર્ચામાં આવી હોય.

ક્રોએશિયાની ઇવાના નોલ પોતાને વિશ્વની સૌથી હોટ ફેન કહે છે.

ઇવાના નોલ કતાર વર્લ્ડ કપ દરમિયાન સ્ટેડિયમમાં હોટ ડ્રેસ પહેરીને મેચ જોતી જોવા મળે છે.

ઈવાના નોલની ફિફા વર્લ્ડ કપ દરમિયાનની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ઈવાના નોલે ઈસ્લામિક દેશ કતારમાં ચાલી રહેલા ફીફા વર્લ્ડ કપ 2022માં લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

સોશિયલ મીડિયા પર ઈવાના નોલના લાખો ફેંસ છે.

ફિફા વર્લ્ડકપમાં તે ક્રોએશીયને સપોર્ટ કરવા લાલ કલરની હાઈ-વાઈસ્ટ લેગિંગ્સ અને બિકીની ટોપ પહેરેલી જોવા મળી હતી.



જો ક્રોએશિયા ફિફા વર્લ્ડ કપ 2022 જીતે તો ઇવાના નોલે કતારના અધિકારીઓને નગ્ન થવાનો પડકાર ફેંક્યો હતો.

તમામ તસવીર સૌજન્યઃ knolldoll ઈન્સ્ટાગ્રામ