કિઆરાનો ગ્લેમરસ અંદાજ થયો વાયરલ

અભિનેત્રી કેઝ્યૂઅલ લૂકમાં જોવા મળી

અભિનેત્રી બેકલેસ ટોપમાં જોવા મળી

બોલ્ડ અંદાજમાં તમામને દિવાના બનાવ્યા

પેસ્ટલ ગ્રીન કલરનું ટોપ પહેર્યું હતું

સિમ્પલ લૂકમાં ફેન્સને દિવાના બનાવ્યા

અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા

કિઆરા ભૂલ ભૂલૈયા 2માં જોવા મળશે

કિઆરા સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે

ચાહકો કિઆરાની તસવીરોને પસંદ કરે છે