સાક્ષી મલિકે બિકીની લુકમાં ઈન્ટરનેટનું વધાર્યું તાપમાન

બોલિવૂડ એક્ટ્રેસ સાક્ષી મલિક પોતાની હોટનેસને કારણે સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે.

જ્યારે પણ તે ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે તે વધુને વધુ વાયરલ થઈ જાય છે.

તાજેતરમાં જ અભિનેત્રી સાક્ષી મલિકે તેના લેટેસ્ટ બોલ્ડ બિકીની લુકની કેટલીક તસવીરો શેર કરીને ફરી એકવાર ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.

અભિનેત્રી સાક્ષી મલિક સોશિયલ મીડિયા પ્રેમી છે અને ઈન્સ્ટાગ્રામ પર પણ ઘણી એક્ટિવ રહે છે.

તે તેના બોલ્ડ બિકીની ફોટોશૂટથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દે છે.