ઈકરા અઝીઝ પાકિસ્તાની એક્ટ્રેસ છે ઈકરાને ભારતમાં લાખો લોકો ફોલો કરે છે ઈકરા પાકિસ્તાનની સિરીયલ સૂની ચંદાથી જાણીતી થઈ છે ઈકરા અઝીઝની સુંદરતાના લાખો લોકો દિવાના છે ઈકરા અઝીઝે તેના કેરિયરની શરૂઆત મોડેલ તરીકે કરી હતી અભિનેત્રીનો જન્મ 1997માં પાકિસ્તાનમાં થયો હતો નાનપણમાં જ અભિનેત્રીએ પિતાને ગુમાવી દીધા હતા ઈકરાએ બેચલર્સ ઓફ કોમર્સમાં ડિગ્રી પ્રાપ્ત કરી છે સોશિયલ મીડિયા પર હંમેશા અભિનેત્રીની તસવીરો વાઈરલ થતી રહે છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે ઈકરા અઝીઝ(photo-instagram)