સંજના પોતાના ગ્લેમરસ અંદાજ માટે હેડલાઈનમાં ચમકે છે સંજનાએ શોર્ટ ડ્રેસમાં ફોટો શેર કર્યા સંજના શોર્ટ ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી રહી છે સંજનાએ બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે રોકસ્ટાર ફિલ્મમાં દેખાઈ હતી સંજના સાંઘી દિલ બેચારા ફિલ્મમાં સુશાંત સિંહ સાથે દેખાઈ હતી સંજના સંજનાને આ ફિલ્મોમાં ઘણી પસંદ કરવામાં આવી હવે સંજના આદિત્ય રોય કપૂર સાથે ઓમ ફિલ્મમાં દેખાશે સંજના સાંઘી દરેક લૂકમાં ગ્લેમરસ દેખાય છે સંજના ફોટો શેર કરીને ફેન્સને દિવાના બનાવે છે