તાપસી પન્નુ બોલીવુડની સફળ અભિનેત્રી તાપસી આ ફોટોમાં સુંદર લાગી રહી છે તાપસી પન્નુ દરેક કપડાંમાં ગ્લેમરસ લાગે છે એથનિક કપડાંમાં તાપસી કહેર વરસાવે છે તાપસીનો ગ્લેમરસ અંદાજ ફેન્સને પસંદ આવે છે તાપસી આ લૂકમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે તાપસીની ફિલ્મો હિટ સાબિત થઈ છે તાપસીની થપ્પડ ફિલ્મ ખુબ વખણાઈ હતી ડિપ નેક ડ્રેસમાં તાપસીનો હોટ અંદાજ તાપસીના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે