શ્વેતા તિવારી ટીવીની લોકપ્રિય એક્ટ્રેસમાં સામેલ છે

શ્વેતાનો જન્મ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં 4 ઓક્ટોબર 1980ના રોજ થયો હતો

શ્વેતાને તેના અભ્યાસ માટે કામ કરવું પડ્યું.

શ્વેતા તિવારી માત્ર 12 વર્ષની હતી. તે દરમિયાન તે એક ટ્રાવેલ એજન્સીમાં કામ કરતી હતી

શ્વેતાને આ કામના દર મહિને 500 રૂપિયા મળતા હતા.

આ પૈસાથી શ્વેતાએ સૌથી પહેલા ટ્યુશન ફી જમા કરાવી હતી.

શ્વેતા તિવારીએ 1999માં દૂરદર્શનના શો કલીરેંથી કરિયરની શરૂઆત કરી હતી

આ પછી તે ટીવી શો 'આને વાલા પલ'માં જોવા મળી હતી.

શ્વેતાને ‘કસૌટી જિંદગી કી’ સિરિયલથી લોકપ્રિયતા મળી હતી

All Photo Credit: Instagram