કનિકા માન ટીવીની જાણીતી એક્ટ્રેસ છે કનિકાએ તાજેતરમાં જ બેકલેસ ડ્રેસમાં તસવીર પોસ્ટ કરી છે આ તસવીર સાથે કનિકા માને ફેન્સ માટે રસપ્રદ કેપ્શન લખ્યું હતું કનિકા માને બ્લેક બેકલેસ ડ્રેસ પહેરીને પોઝ આપ્યા હતા આ તસવીરમાં કનિકા તબાહી મચાવી રહી છે. તેમની આ પોસ્ટ પર ઘણી લાઈક્સ અને કોમેન્ટ્સ આવી છે. કનિકાએ 2017માં પંજાબી ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી. આ પછી 2018 માં તેણે 'બઢો બહુ' સાથે ટીવીની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. પરંતુ કનિકા માનને શો 'ગુડન તુમસે ના હો પાયેગા'થી લોકપ્રિયતા મળી હતી. All Photo Credit: Instagram