સારા અલી ખાન પોતાના ફોટોને લઈ ચર્ચામાં સારાએ હવે ડંગ્રી પહેરીને ફોટો શેર કર્યા સારાએ પોતના ફેન્સ માટે ઈંસ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા સારાએ ફોટોના કેપ્શનમાં લખ્યું - મારો મુડ મોગલી જેવો છે સારાના આ ફોટો પર તેના ફેન્સે ઘણી કોમેન્ટ કરી સારાએ આ ફોટમાં મલ્ટી કલર બિકીની પહેરી છે સારા અવારનવાર પોતોના બોલ્ડ ફોટો શેર કરે છે સારા હમણાં જ સતરંગી રે ફિલ્મમાં દેખાઈ હતી સારાની એક્ટિંગની ખૂબ પ્રસંશા થઈ હતી સારાના બોલ્ડ ફોટો વાયરલ થાય છે.