સારાનો લૂક દરેક ડ્રેસમાં મચાવે છે ધૂમ તેમનો દરેક ફોટો સોશિયલ મીડિયા પર થાય છે વાયરલ આ ફોટોમાં જોવા મળી રહ્યો છે તેનો અલગ અંદાજ જો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી બહુ દૂર છે સારા તેંદુલકર અદાઓથી એક્ટ્રેસને આપે છે માત સારાના ફેન ફોલોઇંગની તગડી છે સંખ્યા સારાની દરેક ફોટો મચાવે છે ધમાલ