બોલિવૂડ એક્ટ્રેસ સયાની ગુપ્તાનો જન્મ 9 ઓક્ટોબર 1985માં થયો હતો

સયાનીએ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે

તેના પિતા ઓલ ઈન્ડિયા રેડિયોમાં કામ કરતા હતા

જેના કારણે સયાનીએ પણ બાળપણથી જ ઓડિયો વર્ક કરવાનું શરૂ કરી દીધું હતું.

સયાનીએ જણાવ્યું હતું કે બાળપણમાં તેનો મોટાભાગનો સમય ઓલ ઈન્ડિયા રેડિયોમાં વીત્યો હતો.

કોઈમોઈમાં પ્રકાશિત એક ઈન્ટરવ્યુમાં સયાનીએ કહ્યું હતું તેને પાંચ વર્ષની ઉંમરે કામ મળ્યું હતું

તેને રેડિયો જાહેરાતની નોકરી મળી હતી, જેના માટે તેને 500 રૂપિયાનો પગાર આપવામાં આવ્યો હતો.

તેણે સેકન્ડ મેરેજ ડોટ કોમથી મોટા પડદા પર ડેબ્યૂ કર્યું હતું.

સયાનીએ ફિલ્મ આર્ટિકલ 15 થી તેની સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી.

All Photo Credit: Instagram