નેધરલેન્ડ સામે ગ્લેન મેક્સવેલે 40 બોલમાં સદી ફટકારી હતી જે વન ડે વર્લ્ડકપની સૌથી ઝડપી સદી છે વન ડેમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ સાઉથ આફ્રિકાના એબી ડીવિલિયર્સના નામે છે 31 - એબી ડી વિલિયર્સ વિ WI, જોહાનિસબર્ગ, 2015 36 - કોરી એન્ડરસન વિ WI, ક્વિન્સટાઉન, 2014 37 - શાહિદ આફ્રિદી vs SL, નૈરોબી, 1996 40 - ગ્લેન મેક્સવેલ વિ NED, દિલ્હી, 2023 41 – આસિફ ખાન વિ નેપાળ, કિર્તિપુર, 2023 44 – માર્ક બાઉચર, વિ ઝિમ્બાબ્વે, પોસ્ટેચરમ, 2006 45 – બ્રાયન લારા, વિ બાંગ્લાદેશ, ઢાકા, 1999 45 – શાહિદ આફ્રિદી, વિ ભારત, કાનપુર, 2005 46 – જેસી રાયડર વિ વેસ્ટ ઈન્ડિઝ, કિવન્સટાઉન, 2014