વર્લ્ડકપ 2023માં દક્ષિણ આફ્રિકાને હરાવનારી નેધરલેન્ડની ટીમના કેટલાક ખેલાડી પ્રોફેશનલ ક્રિકેટર નથી

વર્લ્ડકપ 2023માં દક્ષિણ આફ્રિકાને હરાવનારી નેધરલેન્ડની ટીમના કેટલાક ખેલાડી પ્રોફેશનલ ક્રિકેટર નથી

ABP Asmita
તેઓ તેમની આજીવિકા માટે બીજા કામ પણ કરે છે
ABP Asmita

તેઓ તેમની આજીવિકા માટે બીજા કામ પણ કરે છે

નેધરલેન્ડના ક્રિકેટ બોર્ડ એલગ અલગ દેશોના નાગરિકો અને અલગ અલગ પ્રોફેશનના લોકોને લઈ ક્રિકેટ ટીમ બનાવી છે
ABP Asmita

નેધરલેન્ડના ક્રિકેટ બોર્ડ એલગ અલગ દેશોના નાગરિકો અને અલગ અલગ પ્રોફેશનના લોકોને લઈ ક્રિકેટ ટીમ બનાવી છે

જેમાંથી કેટલાક નોકરી કરતા હતા કે હજુ પણ કરે છે અને અમુક બિઝનેસમેન પણ છે
ABP Asmita

જેમાંથી કેટલાક નોકરી કરતા હતા કે હજુ પણ કરે છે અને અમુક બિઝનેસમેન પણ છે

ABP Asmita

નેધરલેન્ડની ટીમમાં સામેલ ભારતીય મૂળનો તેજા નીદામાનુર કોર્પોરેટ જોબ કરે છે

ABP Asmita

નેધરલેન્ડનો સીબ્રાંડ એંગલબ્રેચેટ દક્ષિણ આફ્રિકા મૂળનો છે અને બિઝનેસ સેક્ટરમાં નોકરી કરે છે

ABP Asmita

નેધરલેન્ડની ટીમનો ફાસ્ટ બોલર પોલ વાન મીકરન ઓનલાઈન ફૂડ ડિલીવરી એપ માટે કામ કરી ચુક્યો છે

ABP Asmita

નેધરલેન્ડની ટીમનો કેપ્ટન સ્કોટ એડવર્ડ્સ ઈલેક્ટ્રિક એન્જિનિયર છે. તેણે ક્રિકેટ રમવાની સાથે સાથે આ ફિલ્ડમાં લાંબા સમય સુધી કામ કર્યુ છે

ABP Asmita

નેધરલેન્ડે 2022 ટી20 વર્લ્ડકપમાં પણ દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું

આજે નેધરલેન્ડ ઓસ્ટ્રેલિયા સામે રમી રહ્યું છે