રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ અનેક જિલ્લાઓમાં ધબધબાટી બોલાવી છે જેમા સૌથી વધુ જૂનાગઢ, નવસારી અને દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું છે શનિવારે જૂનાગઢમાં આભ ફાટ્યું હતું અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ હતું અનેક ગાડીઓ રમકડાની માફક તણાઈ હતી જનાગઢમાં વરસાદના ભારે વહેણના કારણે કાર એકબીજા ઉપર ચડી ગઈ હતી જુનાગઢમાં પૂરના પાણીમાં તણાવાથી વાહનોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું જુનાગઢમાં વરસાદના કારણે જ્યાં નજર કરો ત્યાં તબાહી જ જોવા મળતી હતી જુનાગઢમાં અતિભારે વરસાદથી અનેક મકાનોની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઈ હતી જુનાગઢમાં પુરના પાણીમાં તણાતી ભેંસોનો વીડિયો પણ વાયરલ થયો હતો જુનાગઢમાં પૂરના પાણી ઓસર્યા બાદ ઘરમાંથી કાદવ કાઢતા વ્યક્તિની તસવીર