શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન ઈન્ટિરિયર ડિઝાઈનર છે ગૌરી ખાન પોતાની લાઈફ સ્ટાઈલ માટે પણ જાણીતી છે ઈન્ડસ્ટ્રીની મોટા ભાગના સ્ટાર્સના ઘરને ગૌરી ખાને સજાવ્યા છે ગૌરી ખાને આલીયા ભટ્ટનું ઘર ડિઝાઈન કર્યું છે કરણ જોહરના ઘરને પણ ગૌરી ખાને નવો લૂક આપ્યો છે સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરને પણ ગૌરી ખાને સજાવ્યું છે અભિનેત્રી જેકલીનના ઘરની સજાવટ પણ ગૌરી ખાને કરી છે નિતા અંબાણીના ઘર એન્ટિનિયાના બાર હાઉસને પણ તેમણે ડેકોરેટ કર્યું છે રણબીર કપૂરના બંગ્લોઝની સુંદરતા પણ ગૌરી ખાને વધારી છે ઈન્ટિરિયર ડિઝાઈનરની દુનિયામાં ગૌરી ખાન મોટું નામ છે( All Photos-Intagram)