પુલમાં મસ્તી કરતી જોવા મળી શાલીની સાઉથ અભિનેત્રી શાલિની પાંડેએ ચાહકોને ચોંકાવ્યા અભિનેત્રી આ દિવસોમાં વેકેશન માટે માલદીવ ગઈ છે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરીને અહીં હંગામો મચાવ્યો છે અર્જુન રેડ્ડી સ્ટાર શાલિની પાંડેએ બિકીનીમાં તસવીરો શેર કરી છે અભિનેત્રીનો બોલ્ડ લુક જોઈ ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા અભિનેત્રી શાલિની પાંડેની બોલ્ડ બિકીની તસવીરોએ લગાવી આગ કેમેરા સામે કિલ્લર પોઝ આપી રહી છે અભિનેત્રી પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી (All Photos-Instagram)