ટીવી એક્ટ્રેસ શમા સિકંદર હંમેશા પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહી છે શમા તેના લુકને લઈને ચર્ચામાં રહે છે શમા સિકંદર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. શમા સિકંદર પિંક કલરની મોનાકિનીમાં જોવા મળી રહી છે. ચાહકો સ્વિમિંગ પૂલમાં શમાના પોઝના વખાણ કરી રહ્યા છે. શમાની પિંક મોનોકિનીમાં તસવીરો વાયરલ થઈ છે તે હંમેશા તેના બોલ્ડ અવતારને કારણે ચર્ચામાં રહે છે. શમાએ આ વર્ષે માર્ચમાં તેના અમેરિકન બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા. શમાએ બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. All Photo Credit: Instagram