આશ્રમ 3ની એક્ટ્રેસ અદિતિ પોહનકરની એક્ટિંગના લોકોએ વખાણ કર્યા છે. આ સીરિઝમાં અદિતીએ પમ્મી પહેલવાનનું પાત્ર ભજવ્યું છે. તે સીરિઝમાં એકદમ સિમ્પલ લૂકમાં જોવા મળી છે. જોકે રિયલ લાઇફમાં તે ખૂબ જ બોલ્ડ છે. અદિતિ પોહનકરે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તેણે ફરી એકવાર તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે તસવીરોમાં તે બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. તેનો લુક નેટફ્લિક્સ પરની તેની તાજેતરની વેબ સિરીઝ 'શી-2'થી પ્રેરિત છે. તેની સીરિઝ She-2 Netflixની ટોપ 10 ગ્લોબલમાં સામેલ થઈ ગઈ છે All Photo Credit: Instagram