શનિવાર શનિદેવને સમર્પિત માનવામાં આવે છે આ દિવસે શનિદેવની પૂજા કરવાથી લાભ થાય છે શનિવારે ખાસ પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે પૂજામાં તાંબાના વાસણનો ઉપયોન ન કરો લોખંડના વાસણમાં પૂજા કરવાથી પ્રસન્ન થાય છે શનિવારના દિવસે કાળા રંગના કપડા પહેરી પૂજા કરો શનિદેવની પૂજા પશ્ચિમ તરફ મોંઢુ રાખી કરવી જોઈએ શનિદેવ પશ્ચિમ દિશાના સ્વામી છે શનિવારે શનિદેવી પૂજા કરવાથી ફળ મળે છે (તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી લેવામાં આવી છે)