શ્વેતા શર્માં ભોજપુરી ઈન્ડસ્ટ્રીના જાણીતી અભિનેત્રી છે તેનો બોલ્ડ અને બ્યૂટીફુલ અંદાજ ફેન્સને ખુબ પસંદ છે પોતાના હોટ અવતારથી ઈન્ટરનેટનો પારો વધારતી રહે છે અભિનેત્રી તાજેતરમાં તેની પિંક બિકીનીમાં કેટલીક તસવીરો સામે આવી છે આ તસવીરોમાં શ્વેતા ખુબ બોલ્ડ લાગી રહી છે સેક્સી બ્લાઉઝ પહેરેલી જોવા મળી રહી છે અભિનેત્રી અભિનેત્રીના હોટ અને સિઝલિંગ અવતારે ફેન્સને દિવાના બનાવી દીધા છે તસવીરો સાથે પોતાનો એક ડાન્સ વીડિયો પણ શેર કર્યો છે વીડિયોમાં બોલ્ડ અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી શ્વેતા અભિનેત્રીના લાખો ફેન્સ તેમની એક તસવીર જોવા તલપાપડ રહે છે (All Photos-Instagram)