40 વર્ષની ઉંમરે બિકીની પહેરીને શેફાલીએ બતાવી પોતાની બોલ્ડનેસ

એક્ટ્રેસની ફિટનેસ જોઈને ચાહકો થઈ ગયા દિવાના

અભિનેત્રી શેફાલી જરીવાલા તેના બિકીની લુકની તસવીરો અવારનવાર શેર કરતી રહે છે.

પોતાના ગ્લેમરસ અને બોલ્ડ લુકથી ચાહકોને દિવાના બનાવે છે

તાજેતરમાં અભિનેત્રીએ તેના લેટેસ્ટ બિકીની લુકમાં ફોટા શેર કર્યા છે.

40 વર્ષની ઉંમરમાં પણ અભિનેત્રીની ફિટનેસ જોઈને ચાહકોના હોશ ઉડી ગયા છે.