સાઉથ એક્ટ્રેસ તમન્ના ભાટિયાનું ગીત 'કાવાલા' ધૂમ મચાવી રહ્યું છે.

અભિનેત્રીએ તેનું હિન્દી વર્ઝન 'તુ આ દિલબરા' લોન્ચ કર્યું છે.

આ ઈવેન્ટમાં તે ખૂબ જ ગોર્જિયસ લુકમાં પહોંચી હતી.

તે સફેદ વ્હાઇટ ડિપનેક ટોપ અને મિલિટ્રી પેન્ટમાં જોવા મળી હતી.

તમન્નાના આ બોલ્ડ લુકને જોઈને બધા ચોંકી ઉઠ્યા હતા.

અભિનેત્રી તેની વેબ સીરિઝ 'લસ્ટ સ્ટોરીઝ 2' ને લઇને પણ ચર્ચામાં આવી હતી

તમન્નાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો પણ શેર કરી છે.

જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે

તમન્નાએ એક્ટર વિજય વર્મા સાથેના સંબંધોનો સ્વીકાર કર્યો હતો.

All Photo Credit: Instagram