શિલ્પા શેટ્ટી થોડા દિવસથી સોશિયલ મીડિયાથી દૂર હતી



અભિનેત્રીએ ફરી સોશિયલ મીડિયા પર વાપસી કરી છે



શિલ્પાની ફિલ્મ નિકમ્માનું ટ્રેલર રિલીઝ થયું છે



શિલ્પા આ ફિલ્મના ટ્રેલર લોન્ચિંગ ઈવેન્ટમાં પહોંચી હતી



આ ઈવેન્ટમાં અભિનેત્રી સુપરવુમેન બનીને આવી હતી



શિલ્પાનો આ લૂક ચર્ચાનો વિષય બન્યો છે



અભિનેત્રીએ બ્લૂ સાડી સાથે રેડ બ્લાઉઝ પહેર્યું છે



શિલ્પા આ લૂકમાં બહુ હોટ લાગી રહી છે



સોશિયલ મીડિયા પર શિલ્પાની આ તસવીરો વાઈરલ થઈ રહી છે



નિકમ્માનું નિર્દેશન સબ્બીર ખાને કર્યું છે