શિલ્પા શેટ્ટી નિકમ્મા ફિલ્મના ગીતની લોન્ચ ઈવેન્ટમાં જોવા મળી શિલ્પા આ દરમિયાન ખુબ કુલ લાગી રહી હતી શિલ્પાએ પીળું ક્રોપ ટોપ અને મલ્ટી સ્કર્ટ્સ પહેર્યું હતું શિલ્પા બોલીવુડની ફિટ હિરોઈનોમાંની એક છે શિલ્પાની ફિટનેસ દરેક ફોટોમાં દેખાઈ આવે છે શિલ્પા પોતાની ફિટનેસનું ખુબ જ ધ્યાન રાખે છે શિલ્પા ફિટ રહેવા યોગ કરે છે શિલ્પા જીમમાં ખુબ કસરત કરે છે શિલ્પા પોતાની ડાયેટનું પણ ખુબ ધ્યાન રાખે છે શિલ્પાનું પરફેક્ટ ફિગર આ ફોટોમાં જોઈ શકાય છે