બૉલીવુડની ફિટ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો ફરી એકવાર હૉટ અંદાજ જોવા મળ્યો આ વખતે શિલ્પા શેટ્ટી પોતાની અપકમિંગ ફિલ્મ સુખીના પ્રમૉશનમાં જોવા મળી આ દરમિયાન શિલ્પા શેટ્ટીએ ઓરેન્જ કલરની ચણીયા ચોળી પહેરીને ફેન્સ સાથે તડકો લગાવ્યો 48 વર્ષીય શિલ્પા શેટ્ટી સુખી ફિલ્મમાં કામ કરી રહી છે, હવે ફિલ્મ રિલીઝ થશે શિલ્પા શેટ્ટી 90ના દાયકાની સૌથી હૉટ એક્ટ્રેસીસમાં સામેલ હતી 2009માં બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે શિલ્પા શેટ્ટીએ લગ્ન કરી લીધા હતા શિલ્પા શેટ્ટીએ ધડકન, બાજીગર, હંગામા, ઇન્ડિયન જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યુ છે શિલ્પા શેટ્ટી ફિટનેસ અને હૉટનેસના મામલામાં યંગ એક્ટ્રેસને પાછળ પાડે છે શિલ્પા શેટ્ટી અવારનવાર મુંબઇમાં રસ્તા પર, એરપોર્ટ અને માર્કેટમાં સ્પૉટ થાય છે શિલ્પા શેટ્ટી સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે