ટીવીની યંગ એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશનો સૌથી બૉલ્ડ લૂક આવ્યો સામે તેજસ્વી પ્રકાશે શૉર્ટ ડ્રેસ, લૉન્ગ બૂટ અને ઓપન હેર સાથે આપ્યા ખાસ પૉઝ આ દરમિયાને એક્ટ્રેસ બ્રાઉન કલરના લેધર જેકેટમાં જોવા મળી હતી મારકણી આંખોથી તેજસ્વી પ્રકાશે ફેન્સના દિલો ધડકાવી દીધા નાગિન એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશની તસવીરો સોશ્યલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ જાય છે 30 વર્ષીય એક્ટ્રેસ છેલ્લા કેટલાક સમયથી એક્ટર કરણ કુન્દ્રા સાથે રિલેશનશીપમાં છે બિગ બોસ ફેમ તેજસ્વી પ્રકાશ યુવાનોના ખુબ લોકપ્રીય છે TVની નાગિન આ લેધર લૂકમાં પોતાનું સેક્સી એન્ડ ટૉન્ડ ફિગર ફ્લૉન્ટ કર્યુ છે નાગીન અભિનેત્રી પાસે રહેવા માટે 3 આલીશાન ઘર અને લક્ઝરી કાર છે તેજસ્વી પ્રકાશ હંમેશા તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે