બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અત્યારે 48 વર્ષની થઇ ચૂકી છે શિલ્પા શેટ્ટી હજુ પણ ફિટનેસ અને બૉલ્ડનેસ મામલે યંગ એક્ટ્રેસને ટક્કર આપે છે હંમેશા પોતાની કર્વી અને સેક્સી ફિગરથી ચાહકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બને છે મેંગ્લુરુંમાં જન્મેલી શિલ્પાએ વર્ષ 2009માં બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કરી લીધા હતા માત્ર 16 વર્ષની ઉંમરે એડ માટે મૉડલિંગ અને બાદમાં એક પછી એક સફળતાની સીડી ચડતી ગઈ બૉલીવુડ અને સાઉથ સ્ટાર શિલ્પા શેટ્ટીનું જીવન વિવાદોથી ભરેલું રહ્યું છે બિગ બ્રધર વિવાદ, પૂજારીનો વિવાદ, રિચર્ડ કિસ વિવાદ, પ્લાસ્ટિક સર્જરીનો વિવાદ, રાજ કુન્દ્રા વિવાદ શિલ્પા શેટ્ટી તેની એક્ટિંગ અને ફિટનેસ માટે ખૂબ જ જાણીતી છે શિલ્પી શેટ્ટીએ ધડકન, બાજીગર, ઇન્ડિયન જેવી કેટલીય સક્સેસ ફિલ્મો આપી છે