બૉલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા આજકાલ વેકેશન પર છે



વેકેશન મનાવવા માલદીવ પહોંચી સોનાક્ષી સિન્હા



માલદીવની હૉટલમાં સોનાક્ષીએ એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા



લૉન્ગ ગાઉન્ ડ્રેસ સાથે સોનાક્ષીએ ખુરશી અને ઝૂલામાં બેસીને પૉઝ આપ્યા



રેસ્ટૉરન્ટની બાલકનીમાં દરિયાને નીહાળતાં સોનાક્ષીએ ફોટોશૂટ કરાવ્યું



લૂકને પુરો કરવા સોનાક્ષીએ બ્રાઉન ડ્રેસ સાથે બ્લેક બ્લાઉઝ કેરી કર્યું છે



સોનાક્ષી કૉલ્ડ ડ્રીક્સનો આનંદ લેતી આરામ ફરમાવી રહી છે



દબંગ અને રાઉડી રાઠૌર જેવી ફિલ્મોથી સોનાક્ષી ચર્ચામાં ખુબ આવી હતી



36 વર્ષીય સોનાક્ષી સિન્હા અવારનવાર પોાતના રિલેશનશીપને લઇને ચર્ચામાં રહે છે



સોનાક્ષી સિન્હા અપકમિંગ સાઉથ ફિલ્મ કકુડાના શૂટિંગમાં બિઝી છે