શોભિતા ધુલીપાલા રમન રાઘવ 2.0,પન્ની સેલ્વનમાં જોવા મળી હતી

તેમના શ્યામ રંગના કારણે અભિનેત્રીએ ઘણુ સહન કરવુ પડ્યું છે

ઓડિશન દરમિયાન લોકો તેમના ચહેરા પર કોમેન્ટ કરતા હતા

શોભિતા ધૂલિપાલા ઈન્ડિયન એક્ટ્રેસ અને મોડલ છે

2013માં શોભિતા મિસ ઈન્ડિયા પિજેન્ટમાં બીજા ક્રમે રહી હતી.

તે વેબસિરીઝ 'ધ નાઈટ મેનેજર' માં જોવા મળી હતી

શોભિતાએ કહ્યું કે તે લાગણીશીલ વ્યક્તિ છે, તે પોતાના આંસુને કાબૂમાં રાખી શકતી નથી

હું મારા સૌથી ખરાબ સમયમાંથી સૌથી વધુ શીખી છું

તેણે માત્ર હિન્દી જ નહીં પરંતુ તમિળ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે

(All Photo ABP Live)