શોભિતા ધૂલિપાલા ઈન્ડિયન એક્ટ્રેસ અને મોડલ છે


2013માં શોભિતા મિસ ઈન્ડિયા પિજેન્ટમાં બીજા ક્રમે રહી હતી.


તે વેબસિરીઝ 'ધ નાઈટ મેનેજર' માં જોવા મળી હતી


તેણે માત્ર હિન્દી જ નહીં પરંતુ તમિળ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે


બાળપણથી જ તેમને ડાન્સ કરવાનો અને પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ હતો.


શોભિતા કૂચિપુડી અને ભરતનાટ્યમની ટ્રેન્ડ ડાન્સર છે


શોભિતા તેના બોલ્ડ લૂકને લઈ ચર્ચામાં રહે છે


શોભિતાએ રમન રાઘવ 2.0થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું


વેબ સિરીઝ મેડ ઈન હેવનથી પોપ્યુલર થઈ શોભિતા ધૂલિપાલા


(All Photo Instagram)