એક્ટ્રેસ શ્રદ્ધા દાસે 40થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે ઘણી ફિલ્મોમાં પોતાની ગ્લેમરસ સ્ટાઈલ બતાવી છે મુંબઈમાં મોટી થયેલી શ્રદ્ધા દાસ 36 વર્ષની છે. તે પ્રથમ વખત 2008માં આવેલી તેલુગુ ફિલ્મ 'સિધુ ફ્રોમ શ્રીકાકુલમ'માં જોવા મળી હતી. શ્રદ્ધા દાસે 2010માં રિલીઝ થયેલી ફિલ્મ 'લાહોર'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. 36 વર્ષીય અભિનેત્રીનો જન્મ 4 માર્ચ, 1987ના રોજ થયો હતો. શ્રદ્ધા દાસે ફિલ્મો, વેબ સિરીઝ અને ટીવી શોમાં ઘણી પ્રશંસા મેળવી છે તેણે અત્યાર સુધી જે ફિલ્મોમાં કામ કર્યું છે તેમાંથી એક પણ હિટ રહી નથી. તે 400 થી વધુ જાહેરાતોમાં જોવા મળી છે. All Photo Credit: Instagram